26.7 C
Ahmedabad
Thursday, August 13, 2026

મુંબઈમાં કોરોના-સ્વાઈન ફ્લૂના કેસોમાં વધારો : હોસ્પિટલોમાં ભીડ


હાઈ ફીવર અને લાંબા સમયથી રહેતી ઉધરસ જેવા લક્ષણો

બ્રીચ કેન્ડી હોસ્પિટલની લેબમાં રોજના ૭થી વધુ  કોવિડ અને H1N1ના પોઝિટિવ કેસો નોંધાઈ રહ્યા છે 

મુંબઈ: મુંબઈમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી કોરોના, સ્વાઇન ફ્લૂ (લ્લ૧શ૧) અને અન્ય વાયરલ ચેપના કેસોમાં વધારો નોંધાઈ રહ્યો છે. અનેક પ્રાઈવેટ અને સરકારી હોસ્પિટલોમાં ઊંચા તાવ, સતત ઉધરસ, ગળામાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો સાથે દર્દીઓ સારવાર માટે પહોંચી રહ્યા છે.

રિપોર્ટ મુજબ, કેટલાક દર્દીઓના ફેફસાંમાં ગંભીર ચેપ જોવા મળી રહ્યો છે.

संबंधित समाचार

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ताजा खबर